આણંદ જિલ્લા ની ટી.પી.10 માં આવેલ ડીવાઈન ફીટ પ્રી.સ્કૂલ માં બાળકો ના પ્રવેશોત્સવ નો કાર્યક્રમ

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા માં ટી.પી ૧૦ માં આવેલ ડીવાઈન ફીટ પ્રિ.સ્કૂલમાં બાળકો ના પ્રવેશોત્સવ નો કાર્યક્રમ આણંદ જિલ્લા માં ભાજપા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિ માં કરવા માં અવ્યો. આ પ્રસંગે આણંદ જિલ્લા મહામંત્રી નીરવભાઈ અમીન, આણંદ શહેર શિક્ષણ સમિતિ ના ચેરમેન ઇન્દ્રજીતભાઈ પટેલ , શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ,મધુદીપ ફાઉન્ડેશન ના દિનેશભાઈ, આણંદ નગપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા, કા.ચેરમેન સચિનભાઈ પટેલ, નગરપાલીકા કાઉન્સિલરો, સ્કૂલ ના બાળકો, શિક્ષકગણ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *