પેવિંગ બ્લોકનું નાખવાનું ખાતમહુર્ત

વોર્ડનં.૧૭માં અયોધ્યા સોસાયટી મેઈન રોડ શાળા નં.૪૯/૩ પાસે પેવિંગ બ્લોકનું નાખવાનું ખાતમહુર્ત શાસક પક્ષ નેતા શ્રી વિનુભાઈ ઘવા તથા કોર્પોરેટર રવજીભાઈ મકવાણા કરેલ છે.  આ પ્રસંગે વોર્ડનં.૧૭ના શાસકપક્ષના નેતાશ્રી વિનુભાઈ ઘવા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, કોર્પોરેટર કીર્તીબા રાણા, મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, વોર્ડ નં.૧૭ના પ્રમુખ જેન્તીભાઈ નોધણવદરા, કિશાન મોરચાના મંત્રી વિઠલભાઈ પટેલ,  ભાજપ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, જગદીશભાઈ વાઘેલા, રમેશભાઈ રામાણી, ચેતન સિંધવ, શ્યામભાઈ પવાર, સુરૂભા ઝાલા, વજુભાઈ માલવી , બાબુભાઈ રામાણી, વલ્લભભાઈ હરસોડા, મુકેશભાઈ ટીલાળા, ગાંડુભાઈ પાનસુરીયા, કિશોરભાઈ રામાણી, ગીરીશભાઈ મારૂ, અજયભાઈ સગપરીયા, દિલીપભાઈ પાનસુરીયા સહિતના લતાવાસીઓ ભાઈઓ હાજર રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *