વોર્ડ નં.૧૧ ગાંધીનગર મહાનગર દ્વારા ખોરજ ગામ પાસે રાહદારીઓને યોજનાના લાભની જાણકારી આપી

ભારતીય જનતા યુવા મોરચા વોર્ડ નં.૧૧ ગાંધીનગર મહાનગર દ્વારા તા. ૧૦-૬-૨૦૨૨ ના રોજ સવારે ૯:૦૦ વાગે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીના સુશાસનના ૮ વર્ષ પૂર્ણ થયા તે નીમ્મીતે સરકારશ્રીની વિવિધ યોજનાઓથી માહીતગાર કરવા માટે વિવિધ વિવિધ યોજનાઓના પ્લે કાર્ડ સાથે અતિથિ ઠાબા, ખોરજ ગામ પાસે ઉભા રહી, રાહદારીઓને યોજનાના લાભની જાણકારી આપી માહિતગાર કરવામાં આવેલ. જેમાં ભારતીય જનતા યુવા મોરચાના વોર્ડ ૧૧ ઉપપ્રમુખ શ્રી રોનક પટેલ,મહામંત્રી શ્રી આકાશ પટેલ , મંત્રી શ્રી લાલજી દેસાઈ ,પ્રતિક મકવાણા તથા વોર્ડ નં. ૧૧ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ બ્રિજેશ વાઘેલાઅને યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *