આણંદ જિલ્લામાં આયોજિત “સાંસદ ખેલ સ્પર્ધા” આયોજન

રિપોર્ટ :- બીના પટેલ

મોદી સરકારના શાસનમાં રાષ્ટ્ર સહિત રાજ્યમાં પણ રમત ગમત ક્ષેત્રનો વ્યાપ તેજ ગતિએ વધ્યો છે, ત્યારે આણંદ જિલ્લામાં આયોજિત “સાંસદ ખેલ સ્પર્ધા” કાર્યક્રમમાં રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રભારી શ્રી મનીષ કુમાર સિંહ , ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ , ખેડા જિલ્લાના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *