મોરબી વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવા મા આવ્યો

મોરબી શહેર BJYM ઉપપ્રમુખ રાહુલ ચંદુભાઈ હુંબલ ની શૈક્ષણિક સંસ્થા શ્રી રાંદલ વિદ્યાલય માં વિદ્યાર્થી પ્રવેશોત્સવ ઉજવવા મા આવ્યો ,આ તકે સંસ્થા ના પ્રમુખશ્રી ચંદુભાઈ હુંબલ સંસ્થા ના ટ્રસ્ટીઓ મનોજભાઈ ઓગણજાં નિલેશભાઈ ચાપાણી,દિનેશભાઈ ગરચર,મોરબી જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી, મોરબી બી ડિવિઝન પી.આઈ. શ્રી દેકાવાડીયા સાહેબ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી જયરાજસિંહજી જાડેજા, માળીયા મી. પ્રભારી શ્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી જિલ્લા BJYM મહામંત્રી શ્રી જયદિપભાઈ હુંબલ સહિત નાં આગેવાનો ઉપસ્થિત રહી ને નવા સત્ર માં આવેલ વિદ્યાર્થી ને સત્કારવા માં આવેલ ને માર્ગદર્શન આપવા માં આપેલ .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *