તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ નખત્રાણા તાલુકાના ભિખુરૂષિ તળેટી ખાતે કચ્છ જિલ્લા ભાજપ અનું.જાતિ મોરચા ની અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બેઠક રાખેલ હતી. જે મિટિંગ માં ગુજરાત સરકાર ના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શ્રીમાન ગૌતમભાઈ ગેડીયા સાહેબ તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને માંડવી ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી,પધુમ્નસિહ જાડેજા અને પૂર્વ સંસદ પૂનમબેન જાટ, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી સામતભાઈ મહેશ્વરી, તથા ગુજરાત પ્રદેશ ના આગેવાન કચ્છ ભાજપ ના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું જેમાં જિલ્લા મોરચાના આગેવાનો, તમામ તાલુકા/શહેર અનુસૂચિત જાતિ મોરચાના મંડલ હોદેદારો તથા ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહેયા હતા. તથા કેન્દ્રીય મંત્રી સ્વ શ્રી રામદાસ પાસવાન જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી તા.૦૯/૧૦/૨૦૨૦ ના રોજ નખત્રાણા તાલુકાના ભિખુરૂષિ તળેટી ખાતે કચ્છ જિલ્લા ભાજપ અનું.જાતિ મોરચા ની અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બેઠક રાખેલ હતી. જે મિટિંગ માં ગુજરાત સરકાર ના મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છ જિલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ના મહામંત્રી શ્રીમાન ગૌતમભાઈ ગેડીયા સાહેબ તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને માંડવી ના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી,પધુમ્નસિહ જાડેજા અને પૂર્વ સંસદ પૂનમબેન જાટ, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી સામતભાઈ મહેશ્વરી, તથા ગુજરાત પ્રદેશ ના આગેવાન કચ્છ ભાજપ ના હોદેદારો આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું જેમાં જિલ્લા મોરચાના આગેવાનો, તમામ તાલુકા/શહેર અનુસૂચિત જાતિ મોરચાના મંડલ હોદેદારો તથા ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ના હોદ્દેદારો ઉપસ્થિત રહેયા હતા. તથા કેન્દ્રીય મંત્રી સ્વ શ્રી રામદાસ પાસવાન જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.







