જામ-જોધપુરમાં દોઢથી બે ઈંચ વરસાદ પાર્ડમાં મગફળી પલળી

ગઈ કાલે જામ-જોધપુર સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર ગોપ ધુનડા સણોસરી રબારીકા વડીયા સહીત અનેક વિસ્તારોમાં બપોરે ૩-૦૦ વાગ્યા પછીના સમયગાળામાં દોઢથી બે ઈચ વરસાદ થયેલ હતો જ્યારે માર્કેટિંગ પાર્ડમાં વરસાદથી મગફળી તણાઇ ગઇ હતી માકેટિંગ પાર્ડના સેકટરીના જણાવ્યા મુજબ પાર્ડમાં કુલ પાંચથી છ હજાર ગુણી મગફળી હતી જેમાં આશરે ૧૦૦ ગુણી મગફળી તણાઇ જ્વા પામેલ જેતણાઈ ગયેલ મગફળીમાંથી અમુક મગફળી પાર્ડની દિવાલ પાસે એકઠી થઈ હતી આજરોજ પલળી ગયેલ મગફળીની હરાજી પણ થઈ ગઈ છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *