જીલ્લા પંચાયત સીટની મુલાકાત હેતુ દ્વિદિવસિય ખંભાત પ્રવાસે આણંદ સાંસદ મિતેશભાઇ પટેલ

રિપોર્ટ :- બીના પટેલ

આણંદ સાંસદશ્રી મિતેશભાઇ પટેલ દ્વારા વિવિધ જીલ્લા પંચાયત સીટની મુલાકાત હેતુ દ્વિદિવસિય ખંભાત પ્રવાસ અંતર્ગત પ્રથમ દિવસે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની ઉપસ્થિતિમાં ગોલાણા જી.પં સીટના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ.આ તકે પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદસિંહ સિંધા, તાલુકા ભાજપ પ્રમુખ ભીખાભાઇ પટેલ, મહામંત્રી મહેશભાઈ રાઠોડ, જી.પં પ્રતિનિધિ રણછોડભાઈ જાદવ, તા.પં સભ્ય પ્રકાશભાઈ આચાર્ય, ધીરુભાઈ, મફતભાઈ, પ્રતિનિધિ ફતેહસિંહ ચૌહાણ, તેમજ અમરસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ પરમાર, તખતસિંહ બારડ સહિત સ્થાનિક અગ્રણીઓ, સહકારી આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *