

જામ – જોધપુર નગરપાલિકા દવારા વોર્ડ્ન૧ રામવાડી શેરી નં.૪ ર્વોડ નં.૨બાલવા ફાટક પાસે વોર્ડનં-૩સંસ્કાર સ્કુલ વાળી ગલીમાં વોર્ડ નં.૭ રબારી પા વિસ્તારમાં સી.સી.રોડનું ખાતમૂર્હત પૂર્વમત્રી ચિમનભાઈ સાપરીયા નગરપાલિકા પ્રમુખ મમતાબહેન રવિભાઈ સિહોરા બાંધકામ સમિતી ચેરમેન ગીરીશભાઈ ખાંટ કારોબારી ચેરમેન હેપી બેન ભાલોડીયા માર્કેટીગયાર્ડના સદસ્ય સી.એમ.વાછાણીજયસુખભાઈ વડાલીયા શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા પૂર્વ જિલ્લા મહામંત્રી ચેતનભાઈ કડીવાર જિલ્લા ભાજપ મંત્રી કોશિક ભાઇ રાબડીયા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ડાડુભાઈ ગઢવી બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભારાભાઈ ગઢવી વગેરની ઉપસ્થિતીમાં કરાયેલ આમ નગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના ૪.૨૫ કરોડ ના વિકાસના કામો થશે

