પાટણ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા સમી તાલુકા મથકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

રીપોર્ટ-જીગર કોટક (બ્યુરો ચીફ)
આજરોજ પાટણ જિલ્લા યુવા મોરચા ભાજપ દ્વારા જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ દિનેશભાઈ દેસાઈ (સમી) ના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન ધરતી હોટલહાઇવે પર થી કરવામાં આવ્યું હતું અને તેનું સમાપન સમી બસ સ્ટેશન પર કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરોને જોડાયા હતા આ પ્રસંગે જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પાર્થ પટેલ .કિશન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *