જામ-જોધપુર ભાજપ દવારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ

જામ – જોધપુર ભાજપ દ્વારા આજથી ભાજપ સદસ્પતા અભિયાન પ્રારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ ઉર્જા મંત્રી ચિમનભાઇ સાપરીયા જામ જોધપુર તાલુકા ભાજપ પ્રભારી અભિષેક ભાઈ પટવા નગરપાલિકા ઉપપ્રમુખ તેમજ તાલુકાના વેપારી અગ્રણી નરેન્દ્રભાઈ કડીવાર જિલ્લ ભાજપ પૂર્વ પ્રમુખ ચેતનભાઈ કડીવાર જિલ્લા ભાજપ મંત્રી કોશીકભાઈ રાબડીયા શહેર ભાજપ પ્રમુખ જ્યેશ ભાલોડીયા તાલુકા પ્રમુખ જે.ટી.ડોડીયા તાલુકાના સંગઠનના હોદેદારો ભાજપના વિવિધ આગેવાનોની ઉપસ્થીતીમાં મારો પરિવાર ભાજપ પારિવાર સદસ્યતા અભિયાનો પ્રારંભ કરેલ આ અભિયાન આગામીએક મહિના સુધી ચાલશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *