


રિપોર્ટ : બીના પટેલ
આણંદ જિલ્લા ના જે. ડી જીમ ખાતે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચા પ્રમુખશ્રી પ્રશાંતભાઈ કોરાટ સાથ “ચાય પે ચર્ચા” નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો .આ વિશેષ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ,આણંદ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ,આણંદ જિલ્લા મહામંત્રીશ્રી નિરવભાઈ અમીન,શ્રી મયુરભાઈ સુથાર,આણંદ જિલ્લા યુવા મોરચા પ્રમુખશ્રી પથિકભાઈ પટેલ,મહામંત્રીશ્રી નરસિંહભાઈ પરમાર,શહેર પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ,શહેર મહામંત્રીશ્રી સ્વપ્નિલભાઈ પટેલ,શ્રી અમિતભાઈ ઠાકોર તથા યુવા મોરચાના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
