આહવાના ‘સેવાધામ’ ખાતે યોજાયુ યોગ નિદર્શન

ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે સનસેટ પોઈન્ટ ઉપર આવેલા ‘સેવાધામ’ ખાતે, વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો.  સંસ્થા ખાતે નહેરૂ યુવા કેન્દ્ર્ના સહયોગથી યોજાયેલા આ યોગ નિદર્શનના કાર્યક્ર્મમાં, સંસ્થાના બાળકો, કર્મચારીઓ સહિત આસપાસના રહિશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *