ડાંગની આંગણવાડી બની યોગમય

ડાંગ જિલ્લાની આંગણવાડીના નાના ભૂલકાઓ, ધાત્રી અને સગર્ભા માતાઓ, તથા કિશોરીઓ પણ ‘વિશ્વ યોગ દિવસ’ ના રંગે રંગાઈ હતી.  ડાંગ જિલ્લાના ICDS પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ભાવનાબેન જીડિયા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાની કુલ.૪૪૧ આંગણવાડીઓ પૈકી, ૪૧૨ કેન્દ્રો ઉપર ‘યોગ નિદર્શન’ ના કાર્યક્રમો યોજાયા આ જેમાં ૬૪૯૯ જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને ‘વિશ્વ યોગ દિવસ’ ની રંગેચંગે  ઉજવણી કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *