આણંદ જિલ્લા માં ખંભાત શહેર ખાતે કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ 2022 કાર્યક્રમ યોજાયો

રિપોર્ટ : બીના પટેલ

ખંભાત શહેરના વોર્ડ-૨ મુકામે “શ્રી કે.ડી.ઝવેરી પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત “શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨” કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ન.પા સેનિટેશન કમિટી ચેરમેન મનીષભાઈ ઉપાધ્યાય, કાઉન્સિલર નિશાદબાનું મનશુરી, શહેર ભાજપ મહામંત્રી મિલનભાઈ પટેલ, કેળવણી નિરીક્ષક ડામોર, CRC જતીનભાઈ તેમજ વાલ્મીકવાસ વિસ્તારના પટેલ રમણભાઈ, મનોજ વાલ્મીક સહિત સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, અને વ્હાલા ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *