હળવદ તાલુકાના રણમલપુર,મંગળપુર અને ઘણાંદ ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ”

રીપોર્ટ:- મનુભાઈ ખાંડેખા

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૨ કાર્યક્રમ અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર,મંગળપુર અને ઘણાંદ ગામની પ્રાથમિક શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.તેમજ શાળા માં વૃક્ષારોપણ કર્યું. આ પ્રસંગે મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચંદુભાઈ સિહોરા તથા ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ,સંગઠનના
હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષક ગણ અને મોટી સંખ્યામાં ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *