ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 11 ના ઝુંડાલ ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કટોકટીના દિવસને કાળા દિવસ તરીકે જાહેર કરી બેનર સાથે કૂચ

ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 11 ના ઝુંડાલ ખાતે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કટોકટીના દિવસને કાળા દિવસ તરીકે જાહેર કરી બેનર સાથે કૂચ કરવામાં આવી . જેમાં વોર્ડ નંબર 11 ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીઓ , વોર્ડ નંબર 11 ના પ્રમુખશ્રી , મહામંત્રીશ્રીઓ તથા હોદ્દેદારોએ ભાગ લીધો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *