વાલમ પ્રાથમિક શાળામાં નવિન શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ તથા આંગણવાડીમાં પ્રવેશ

વાલમ પ્રાથમિક શાળામાં નવિન શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ તથા આંગણવાડીમાં પ્રવેશ મેળવતા બાળકોના પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી નવીન પ્રવેશ મેળવતા બાળકો, શાળાના અભ્યાસ તેમજ રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને શાળાકીય ભણતરમાં મદદરૂપ થાય એવી શૈક્ષણિક કિટનું દાન આપનાર સૌ દાતાશ્રીઓને સન્માનિત – પ્રોત્સાહિત કર્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *