
રિપોર્ટ : બીના પટેલ
ચરોતર ગેસ સહકારી મંડળી લિમિટેડ,વિઠ્ઠલ ઉદ્યોગનગર ના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ જે પટેલ નો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર Neasden Temple ( U K ) ખાતે સત્કાર સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભોમુની સ્વામીએ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ને ચેરમેન થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. તેમજ નીલકંઠ વર્ણીને અભિષેક કરાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી હેમેન્દ્રભાઈ પટેલ -club 2000, શ્રી અતુલભાઈ ગોખે – ઈન્કટેકસ કમિશનર, અમદાવાદ, શ્રી મહેશભાઈ પટેલ – spice rack હોટલ, શ્રી મુકેશભાઈ પટેલ, લીંબાસી હાજર રહ્યા હતા.
