ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ના શુભારંભ પ્રસંગે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા હેતુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. વડાપ્રધાનશ્રીના સ્વાગત હેતુ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *