ભાજપ માછીમાર સેલ દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા.

રિપોર્ટ :- અજય ખત્રી

દરિયાઈ શહેર માંડવી મધ્યે સરકારશ્રી ની વિવિધ યોજનાઓ નો લાભ જરૂરત મંદ લોકો સુધી પહોંચાડવા માટે ભાજપ માછીમાર સેલ ના સભ્યોએ કટીબધતા દાખવી છે.
ભાજપ માછીમાર સેલ દ્વારા લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. જેમાં
વિધવા સહાયના હુકમ, દિવ્યાંગ ઓળખપત્ર, વય વંદના (૬૦ વર્ષથી ઉપરના લોકો માટે પેન્શન યોજના) ના હુક્મ, આયુષ્યમાન કાર્ડ(મેડિકલ કાર્ડ) તેમજ આધાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના સદ્સ્ય જીગરભાઈ ધાયાણી, કચ્છ જીલ્લા ભાજપ માછીમાર સેલના સંયોજક પરેશભાઈ જેઠવા, સહ સંયોજક મહેન્દ્રભાઈ માલમ, સદ્સ્ય ચેતનભાઈ ધાયાણી તેમજ ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *