આણંદ જિલ્લા ના કરમસદ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા ભજન સંધ્યા નું આયોજન

રિપોર્ટ : બીના પટેલ

કરમસદ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા આયોજિત ભજન સંધ્યા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ સાથે જિલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ,પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ , પ્રભારી પંચમહાલ જિલ્લો શ્રી રાજેશભાઇ પટેલ, પ્રદેશ મહિલા મોરચા મંત્રી નિપાબેન પટેલ, પૂર્વ મંત્રીશ્રી તેમજ પૂર્વ ધારાસભ્ય પેટલાદ શ્રી સી.ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *