રાજ્ય ના અગ્નિશમન માળખાને સુદ્રઢ કરતો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો જનહિતલક્ષી અભિગમ

રિપોર્ટ : બીના પટેલ

અમરેલી,આણંદ, નડિયાદ, ગોધરા નગરપાલીકા માં મોડેલ ફાયર સ્ટેશન ના નિર્માણ માટે રૂ.23.57 કરોડ ની સૈધાંતિક મંજૂરી આપી છે. આ મોડેલ ફાયર સ્ટેશન અત્યાધુનિક ફાયર સાધનોથી સજ્જ હશે. આણંદ નગરપાલિકામાં મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે સૈધાંતિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આણંદ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *