વાસદ સ્થિત સાંસદ કાર્યાલયે બેઠક નું આયોજન કરાયું

રીપોટ : બીના પટેલ

વાસદ સ્થિત સાંસદ કાર્યાલય ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ તેમજ જિલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આંકલાવ તાલુકાના પદાધિકારીઓ સાથે પેજ કમિટી, પેજ સમિતિ, તેમજ સદસ્યતા અભિયાન અંગેની બેઠક યોજાઇ જેમાં વહેલામાં વહેલી તકે પેજ સમિતિની પ્રક્રિયા પૂર્ણ થાય તેમજ સદસ્યતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *