ગાંધીનગર મહાનગર ભાજપાના મહામંત્રીશ્રી ગૌરાંગ પટેલની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુથ કાઉન્સિલ કેન્દ્રીય કમિટીમાં વાઈસ ચેરમેન તરીકે વરણી કરાઈ.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર.પી.પટેલની અધ્યક્ષતામાં જાસપુર(અમદાવાદ) ખાતે આજરોજ આયોજીત બેઠકમાં ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી ગૌરાંગ પટેલની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની યુથ કાઉન્સિલ કેન્દ્રીય કમિટીમાં વાઈસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *