“શુભારંભ ટ્રસ્ટ હરહંમેશ તત્પર, લોકોની સેવા માટે અડીખમ”

તાપી જિલ્લાના ધોળકા ગામ ખાતે સ્થિત વનવાસી સેવા આશ્રમ મુકામે હાજરી આપી, શુભારંભ ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત વિધાર્થીઓને ગણવેશ (School Uniform) આપી શિક્ષણ માટે પ્રેરણા સહ સકારાત્મક પ્રોત્સાહન પ્રદાન કર્યું. સાથે જ બધા બાળકો સાથે રમતગમત કરી અમૂલ્ય પળો માણી અત્યંત આનંદની અનુભૂતિ થઈ. આ પ્રસંગે શુભારંભ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ શ્રીમતી કીર્તિબેન અને વ્યારાના ઉપાધ્યક્ષ શ્રી ઉમેશભાઈ અને ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચા ગાંધીનગર મહાનગર પ્રમુખ કુમારી આરતીબેન ભીલહાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *