સુરતમાં વસતા ધારી-ખાંભા-બગસરા તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની સાથે બેઠક યોજાઈ.

ધારી વિધાનસભા પેટા ચૂંટણી 2020 અંતર્ગત સુરત ના કતારગામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં અને માન. મંત્રીશ્રી અને ધારી વિધાનસભા બેઠકના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ધારી વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયા ની ઉપસ્થિતિમાં સુરતમાં વસતા ધારી-ખાંભા-બગસરા તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોની સાથે બેઠક યોજાઈ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *