પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભા પેટા ચૂંટણી 2020 અંતર્ગત બેઠક યોજાઈ. આ બેઠકમાં વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ અને પૂર્વમંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *