ખેડબ્રહ્મા સિવિલ પાસે સભ્ય ની નોંધણી અને બિસ્કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટિલ સાહેબ ના અધ્યક્ષ તરીકે ના બે (2) વર્ષ પૂર્ણ થયા તે નિમિતે ખેડબ્રહ્મા શહેર ભાજપ પરિવાર દ્વારા 7878182182 નંબર પર મિસકોલ કરી દુનિયા ની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના પ્રાથમિક સદસ્યતા અભિયાન અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે લોકોને જોડાવા માટે ખેડબ્રહ્મા સિવિલ પાસે સભ્ય ની નોંધણી અને બિસ્કીટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ પટેલ,હસમુખભાઈ પટેલ પ્રભારી, bjym પ્રમુખ બ્રિજેશ પ્રજાપતિ, મહામંત્રી મિલન પટેલ, જિલ્લા મંત્રી મીનાબેન જોષી, લતાબેન ભાવસાર, નીતાબેન મહેતા, વર્ષાબેન વેલાની, અંબિકાબેન સુથાર, નગરપાલિકા ના કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ બારોટ,હિતેશભાઈ દીક્ષિત,હસમુખભાઈ પંચાલ,નિકુંજભાઈ રાવલ,ભાગચંદભાઈ પ્રજાપતિ,યોગેશભાઈ સુથાર તેમજ આઈ.ટી ઇન્ચાર્જ ધ્રુવ કાજરેકર , સોસિયલ મિડિયા ઇન્ચાર્જ અંકુર જાની, રોહિત પંચાલ હાજર રહ્યા હતા.

રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *