મોરબી શહેરકારોબારીમાં ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું

મોરબી શહેર કાર્યાલય પર મોરબી શહેર કારોબારી મળી કારોબારીમાં ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સાહેબ મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા સાહેબ મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા મોરબી જિલ્લા મહામંત્રી જયુભા જાડેજા પ્રદેશ કારોબારી સભ્ય અનિલ મહેતા સાહેબ બોટાદ પ્રભારી જુલાબેન દેત્રોજા મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન,પવડી ચેરમેન, તેમજ મોરબી જિલ્લાના હોદેદાર શ્રીઓ મોરબી શહેર સંગઠન મોરબી મોરચાના પ્રમુખ મહામંત્રી શ્રી ઓ સેલના સંયોજકશ્રીઓ અપેક્ષિત કાર્યકર્તા મિત્રો કારોબારીના વિષય હસુભાઈ પંડ્યા સાહેબ તેમજ ચંદુભાઈ હુબલ સાહેબે મુકેલ મોરબી શહેર પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા ના સ્વાગત પ્રવચન તેમજ મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજા સાહેબે માર્ગદર્શન પૂરું પાડ્યું
આગામી કાર્યક્રમોની સુચના મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કનજારિયા એ આપેલ કાર્યક્રમનું સંચાલન સાથી મહામંત્રી રિશિપ ભાઈ કૈલા કરેલ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *