સમસ્ત પારકર સમાજ સેવા ટ્રસ્ટ ,ડીસા પરિવાર દ્વારા કેબી મોદી આશ્રમ પ્રાથમિક શાળા ડીસા ના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ

સેવા/ સંપર્ક /સમર્પણ/ સહયોગ અને સંસ્કાર વ્યક્તિ અને સમાજનો વિકાસ થાય છે .એ જ રીતે અન્નદાન/ શિક્ષણદાન /જ્ઞાનદાન દાન/ વસ્ત્રદાન એ પણ ખૂબ જ મહત્વના દાનો આપવામાં ગણવામાં મહત્વના દાનો ગણવામાં આવે છે .આજરોજ સમસ્ત પારકર સમાજ સેવા ટ્રસ્ટ ડીસા પરિવાર દ્વારા શ્રી કે.બી. મુની આશ્રમ પ્રાથમિક શાળા ,ડીસાના તમામ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવેલ .સૌપ્રથમ આવેલ મહેમાનોનું શાળા પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય શ્રી સોમભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અતિથિ વિશેષ ડોક્ટર નવીન કાકા (પર્યાવરણ પ્રેમી) તેમજ રામ દ્વારા ડીસા ચાતુસ માસે અમદાવાદ થી આવેલા સ્વામીજી તેમજ તમામ મહેમાનો દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. તેમજ અશોકભાઈ દવે/ પુષ્પાબેન ભટ્ટ/ કિરીટભાઈ ત્રિવેદી/ સોમભાઈ પંચાલ તેમજ સવિતાબેન પટેલ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ ડોક્ટર નવીન કાકા / આવેલ સ્વામીજી/નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય ચંદુભાઈ એ. ટી.ડી. તથા ડાયાભાઈ ઠક્કર (પ્રમુખ શ્રી પારકર સમાજ ડીસા ) મુકેશભાઈ વ્યાસ (એવોર્ડ શિક્ષક ,પૂર્વ આચાર્ય મુનિ આશ્રમ પ્રાથમિક શાળા ડીસા. તેમજ આવેલા મહેમાનો દ્વારા સમૂહમા તમામ બાળકોને યુનિફોનનું વિતરણ કરવામાં આવ્યું. આ યુનિફોર્મના દાતા ડાયાભાઈ ઠક્કર/ મુકેશભાઈ વ્યાસ/ જયંતીભાઈ ઓઢાવાળા (આનંદ સત્સંગ)/ જગદીશભાઈ નરેશભાઈ (જલારામ ટ્રેડિંગ) વિમળાબેન ઠક્કર (ભાગ્યોદય રેડીમેડ) શંકરભાઈ બી.ઠક્કર/ દલપતભાઈ ઠક્કર /નરેશભાઈ ઠક્કર/ કમલેશભાઈ બી.ઠક્કર/ જીવરાજભાઈ બી.ઠક્કર/ પરસોતમભાઈ એમ.ઠક્કર/ અશોકભાઈ (જય અંબે રેડીમેડ) દશરથભાઈ (રમેશ કટલરી )અશોકભાઈ ટી .ઠક્કર/ જગદીશભાઈ (રવેચી ટોઇસ ) નિલેશભાઈ ટી. ઠક્કર ઠક્કર /સુખદેવભાઈ દક્ષિણી (જય જલારામ) ભાવેશભાઈ (રાજલક્ષ્મી) પિયુષભાઈ ઠક્કર/ રમેશભાઈ તન્ના તથા દિલીપભાઈ ઠક્કર (નવરંગ સાડી શોરૂમ ડીસા) દાતાશ્રીઓ દ્વારા યુનિફોર્મનું દાન આપવામાં આવ્યું. વિશેષ આ કાર્યક્રમમાં સી.આર.સી. વિજયભાઈ પ્રજાપતિ એ સુંદર કાર્ય બદલ શુભેચ્છા પાઠવી *આ સુંદર કાર્ય કરવા બદલ શાળાના આચાર્ય શ્રી સોમાભાઈ ત્રિવેદી તથા શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરી *આભાર વિધિ અશોકભાઈ દવે દ્વારા કરવામાં આવી.કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો….
આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM