
રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા
દ્રૌપદી મુર્મજી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજેતા થતા ખેડબ્રહ્મા ખાતે ભવ્ય આતશબાજી નો કાર્યક્રમ યોજાયો ખેડબ્રહ્મા તારીખ 22 ભારતના ઇતિહાસમાં પ્રથમ મહિલા આદિવાસી સર્વોચ્ચ સ્થાને એવા રાષ્ટ્રપતિ પદ માટે વિજેતા બનવા બદલ ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર દ્વારા સરદાર ચોકમાં ખાતે ભવ્ય આતંશબાજી નો કાર્યક્રમ યોજાયો હતો ખેડબ્રહ્મા.પોશીના. વીજયનગર તાલુકા આદિવાસી તાલુકો હોય અને આદિવાસી મહિલા દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થયા ત્યારે આદિવાસી ભાઈઓ.બહેનો માં ત્રણેય તાલુકામાં અનેરો આનંદ છવાયો છે ગામે ગામ આતસબાજી અને ઢોલ નગારા થી આ નિર્ણયને વધાવી લીધો છે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ શહેર સંગઠનના પ્રમુખ અરવિંદ રાવલ જિલ્લા મંત્રી મીનાબેન જોશી સાબર ડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશ પટેલ તાલુકા સંગઠનના પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ કારોબારી ચેરમેન બ્રિજેશ બારોટ એ.પી.એમ.સી.ના ચેરમેન અમરતભાઈ પટેલ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી હિતેશ પટેલ યુવા મોરચાનાપ્રમુખબ્રિજેશપ્રજાપતિ. ચેરમેનઅરવિંદ.ઠક્કર .દિપક.રાવલ સતીષ દીક્ષિત રોહિત પંચાલ વેપારી મહા મંડળના પ્રમુખ ચંપકલાલ પ્રજાપતિ. રમેશ ટાક વિક્રમ બારોટ મોટી સંખ્યામાં વિગેરે મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહી આંતશબાજી કરી હતી

