રાજકોટ ખાતે યોગેશભાઈ પુજારા અને પુજારા ટેલીકોમ પરિવારના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી. પુજારા ટેલિકોમ ગૃપની ગ્રાહક સુવિધાઓ નિહાળી. યોગેશભાઈ, રાહિલભાઈ પુજારા તેમજ એમની ટીમના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.