સુરેન્દ્રનગર જિલ્લા નું ગૌરવ દેવ પંડ્યા

આનંદ ઠકકર ડીસા

વિજ્ઞાન ભારતી દ્વારા લેવામાં આવેલી સાયન્સ મ્યુઝિયમ એન્ડ ગેલેરી પ્લાનિંગની સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાના પંડ્યા દેવ આનંદભાઈ 3 ક્રમાંક મેળવી જિલ્લા નું ગૌરવ વધારેલ છે જેમાં મોમેન્ટો સર્ટિફિકેટ અને રૂપિયા 20,000 નું ઇનામ મેળવી સુરેન્દ્રનગર જિલ્લાને ગૌરવ પ્રાપ્ત કરાવેલ છે આજના બાળકો માટે દેવ પંડ્યા સુરેન્દ્રનગર જિલ્લામાં સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ સૂત્રને સાર્થક કરતું એક જ વલંત ઉદાહરણ દેવ પંડ્યા છે સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર જિલ્લા વતી દેવ પંડ્યા ને ખુબ ખુબ શુભકામના

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *