મબલખ મગફળી પાકતા કિસાન ને પોષણક્ષમ ભાવ મળતા ખુશ ખુશાલ

દેશના વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઇ મોદીએ ખેત સુધારા બિલ લાવ્યા છે ખેડૂતોનું અહિત થશે તેવી બૂમાબૂમ કરી મૂકી છે ભાજપ ખેડૂતોના  હિતની વાત કરી ખાટલા બેઠકો યોજી રહ્યું છે 

ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કાશીપુરા (કીડી )ના સીમાડામાં ખેતી કરતા ખેડૂતના ખેતરમાં મુલાકાત કરી ખેડૂતોની વાત સાંભળી દંગ રહી જવાય તેવું હતું મગફળીના ટેકાના ભાવ ૧૦૫૫ છે ત્યારે આ ખેડૂતે વેપારી સાથે સીધું સોદો કરી ૧૧૦૦ ભાવે મગફળી વેચી છે ભાવથી સંતુષ્ટ છે જ્યારે સીધા વેચાણથી પણ ખેડૂત ખુશ છે.આ ખેડૂતે ૧૭૦૦ મણ મગફળિ આ સિઝનમાં પેદા કરે છે મગફળી ખાતા ખાતા ખેડૂત સીધા સોદાથી ખુશ હોવાનું જણાવ્યું 

કોઇ માને કે ન માને પણ ખેતીમાં આધુનીકરણ થયું છે મા.મોદી સાહેબ  ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ મહોત્સવ યોજી ખેતીનું આધુનિકરણ કર્યું છે તેના ફળ વટવૃક્ષ બની આજે મળી રહ્યા છે ખેડૂતોના ખભે હવે પાવડો નહીં ડ્રિપઇરિગેશન નો વાલ્વ છે ખેતરમાં બળદ જોડી રોપથી મગફળી કાઢતો ખેડૂત  ટ્રેક્ટરથી મગફળી કાઢે છે  દંતાળી કે સેટલાની મગફળી લે તો ખેડૂત થેસર મગફળી લેછે જ્યારે માર્કેટ યાડઁ માં લાઇનમાં ઉભા રહી ખેત પેદાશ વેચતો ખેડૂત હવે ખેતરમાંથી સીધો માલ વેચાણ કરતો ખેડૂત થયો છે અને એક નજર…. પ્રમાણે બાઈક નહીં હવે ચાર પૈડાવાળી ગાડી લઇ ખેતરમાં જતા ખેડૂત જોવા મળે છે દિલ ઉપર હાથ રાખી રોડ ઉપર ઉભા રહે ખેતરમાં નજર નાખજો…… જય કિસાન

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM