મોડાસાની બી-કનઈ CBSC સ્કૂલ બોર્ડ ધોરણ 10 મા 100% પરિણામ

ધો.૧૨માં ૯૦.૩૨% પરિણામ સાથે જિલ્લામાં અગ્રેસર

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

મોડાશા કેળવણી મંડળ સંચાલિત બી-કનઈ સ્કૂલનુ ચાલુ વર્ષે સી.બી.એસ.સી. ધો.૧૦ની બોર્ડ પરીક્ષામા ૧૦૦% પરિણામ અને ધો.૧૨મા ૯૦.૩૨% પરિણામ આવેલ છે. જેમા ધો.૧૦મા અભ્યાસ કરતા માહી ગેણા ૯૫.૪૦% સાથે શાળા મા પ્રથમ નંબર, ધનશ્રી પટેલ ૯૪.૨૦% સાથે બીજો નંબર અને માહીન કાઝી ૯૩.૬૦% સાથે ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે. તેમજ શાળાના ધો.૧૨મા પ્રથમ પટેલ ૯૪.૬૭% શાથે પ્રથમ નંબર, યુગ પટેલ ૯૪% સાથે બીજા નંબરે અને માનવ પટેલ ૮૯.૦૦% સાથે ત્રીજા નંબરે સાથે ઉત્તીણ થયેલ છે શાળા ના પરિણામ બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બીપીન ભાઈ આર.શાહ , ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ બી.બુટાલા તથા કૃષ્ણજીવન એમ.શાહ, મંત્રીશ્રી ધીરેનભાઈ એમ.પ્રજાપતિ અને નિખીલભાઈ એસ શાહ . તેમજ મંડળના તમામ હોદ્દેદારોએ ધો.૧૦ અને ધો.૧૨ ના તમામ વિદ્યાથીઓને તેમજ સ્કૂલના આચાર્યશ્રી કુંદનસિહ ડી જોદ્ધા અને શાળા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM