મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ 1947 સુધીની અપેક્ષા પર આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબે હાજરી આપી.

 આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીજ્ઞેશભાઈ સેવક, મહામંત્રી રાવજીભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી લાખાણી સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, પાલિકા પ્રમુખ મેડમ, શારદાબેન પટેલીયા સહિત, વિવિધ મોરચાના, પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *