ગુજરાત ભાજપ કાર્યાલય ” શ્રી કમલમ ” ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગર સાંસદ ડો. ભારતી બેન શિયાળ નો અભિવાદન કાર્યક્રમ યોજાયો

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ્” ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ની વિશેષ ઉપસ્થિતિમાં નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ નો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં માન. મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ તથા સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *