અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા એ ફોર્મ ભરી ને પ્રથમ બેઠક કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની યોજવામાં આવી

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત નલિયા મધ્યે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ની અગત્યની બેઠક યોજવામાં આવી હતી જેમાં અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી ના ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા, પૂર્વ સાંસદ શ્રી પુનમબેન જાટ, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના આગેવાન શ્રી જે.પી. મહેશ્વરી, વિજયભાઈ ચકવતી,પવિણ પરમાર,કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી સામતભાઈ મહેશ્વરી તથા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદેદારો, જિલ્લા- તાલુકા પંચાયત સીટ ના ઇન્ચાર્જ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *