ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા દ્વારા હર ઘર તિરંગા પ્રાથમિક સદસ્યતા અભિયાન

ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા દ્વારા હર ઘર તિરંગા,પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત પારડી મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે જીલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની હેઠળ અગત્યની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું અને તાપી જીલ્લા ના પ્રભારી ભાજપ પ્રાથમિક સદસ્યતા અભિયાન દક્ષીણ વિભાગના ઇન્ચાર્જ શ્રી અશોકભાઈ ધોરાજીયાજી નું સ્વાગત કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *