173 – ડાંગ વિધાનસભા ની પેટા ચૂંટણી નાં ભાજપ નાં લોકપ્રિય ઉમેદવાર શ્રી. વિજય ભાઈ પટેલે વિજયી મુર્હુત માં આહવા ખાતે વિશાળ સંખ્યા માં કર્મઠ કાર્યકર્તાઓ , પ્રદેશ – જીલ્લા નાં અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં નામાંકન ( ઉમેદવારી ) ભરેલ ,
આ પ્રસંગે મંત્રીશ્રીઓ શ્રી. ગણપત ભાઈ વસવા જી , શ્રી. ઈશ્વર ભાઈ પરમાર જી , શ્રી.રમણ ભાઈ પાટકર જી , નાયબ દંડક શ્રી. આર. સી. પટેલ જી , સાંસદ શ્રી. પ્રભુભાઈ વસાવા જી , ધારાસભ્ય શ્રી. ઓ શ્રી. પૂરણેશ ભાઈ મોદી જી , શ્રી. મોહન ભાઈ ધોડિયા જી , સંગઠન વિસ્તારક શ્રી. અશોક ભાઈ ધોરાજીયા જી , સંગઠન પ્રભારી શ્રી. કરસન ભાઈ પટેલ સંગઠન પ્રમુખ બાબુરાવ ચોર્યા જી , મહેશ ભાઈ ભટ્ટ ( વાપી ) , માજી પ્રમુખ રમેશ ભાઈ ડોન , જિલ્લા પંચાયત નાં પ્રમુખ શ્રીમતી બબીબેન ચૌધરી જી , મહામંત્રી શ્રી ઓ દશરથ ભાઈ , રમેશ ભાઈ , કિશોર ભાઈ , વિગેરે હાજર રહી શુભેચ્છાઓ આપેલ ,માનનીય મંત્રીશ્રી ઓ ગણપત ભાઈ વસાવા જી , ઈશ્વર ભાઈ પરમાર જી , રમણ ભાઈ પાટકર જી ( પ્રભારી મંત્રી શ્રી. ડાંગ ) પુરણેશ ભાઈ મોદીજી વિગેરે એ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને આપણા ઉમેદવાર શ્રી. વિજય ભાઈ ને જંગી બહુમતી થી વિજયી બનાવવા આહવાન કરેલ , સંગઠન વિસ્તારક અશોક ભાઈ ધોરાજીયા જી એ ચૂંટણી લક્ષી બેઠકો અને કાર્યકમો ની માહિતી આપેલ ,સ્થાનિક કર્મઠ કાર્યકરો નાં ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણ માં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ .














