રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુઁ જી વિષે અભદ્ર અને અપમાન જનક ભાષા નો પ્રયોગ કર્યા ના વિરોધમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ડાંગ ને આવેદન પત્ર આપવામાં આવ્યો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર,મહામંત્રી હરિરામભાઈ સાવંત તેમજ ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, આહવા મંડલના પ્રમુખ સંજયભાઈ વ્યવહારે, મહામંત્રી સતિષભાઈ સેદાણે, આહવાના સરપંચ હરિચંદભાઈ ભોયે,અનુસૂચિત મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ આહીરે, યુવા મોરચા મહામંત્રી આઝાદસિહ બધેલ, લઘુમતી મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ માસ્ટર, લઘુમતી મોરચાના મહામંત્રી આસિફભાઈ શેખ, આહવા તાલુકા આઈ. ટી.સેલ ના ધર્મેશભાઈ ચૌહાણ તાલુકા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ,માજી સરપંચ રેખાબેન પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી મુકુંદભાઈ પવાર આહવા મંડલ લઘુમતી મોરચાના મહામંત્રી અમીન શાહ ની આગેવાનીમાં કોંગ્રેસ નેતા અધીરંજન ચૌધરી દ્રારા દેશ ના મહામહિમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુઁ જી વિષે અભદ્ર અને અપમાન જનક ભાષા નો પ્રયોગ કર્યા ના વિરોધમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી ડાંગ ને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાજપના વિવિધ જવાબદારી સંભાળતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM