“મહિલાઓ થશે પગભર, દેશ બનશે આત્મનિર્ભર”

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત એકતાના સંકલ્પને ચરિતાર્થ કરવા માન. પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ અને માન.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલ “હર ઘર તિરંગા” ઝુંબેશ અન્વયે આજરોજ તાપી જિલ્લાના ડોલવણ મુકામે આયોજિત કાર્યક્રમમાં હાજર મહિલાઓને આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રોત્સાહન પ્રદાન કરી, તેમને આત્મનિર્ભર બનાવવા વિવિધ કામ પણ પ્રદાન કર્યું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *