


રિપોર્ટ, મયુર પટેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના વિસ્તાર તરકાણી. કે. એલ પટેલ સાર્વજનિક હાઇસ્કુલમાં “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ હેઠળ પ્રોત્સાહન આપવા”બેટી બચાવો બેટી પઢાવો”રેલી શિબિર તથા ધનુર-ડીપ્થેરિયા.D.T રસી ૧૦ વર્ષ તથા ૧૬ વર્ષના ૨૨૬ બાળકોને આપવામાં આવી હતી આ કાર્યક્રમ આયોજન વહેવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસર ડૉ. ભાવેશભાઈ ચૌધરી, તરકાણી ગામના સરપંચ શ્રી વર્ષાબેન, શાળાના આચાર્યશ્રી અનિલભાઈ પટેલ, આરોગ્ય સ્ટાફ, આશા બહેનો, ટીચર સ્ટાફ, તથા ગામના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

