

તા. ૦૨-૦૮-૨૦૨૨ ને મંગળવાર ના રોજ સાંજે ૬:૦૦ વાગે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર, વોર્ડ નં. ૧૧ ની મેઇન બોડીની કારોબારી બેઠક જનસંપર્ક કાર્યાલય ઝુંડાલ ખાતે રાખવામાં આવેલ. આ બેઠકમાં વોર્ડ નં. ૧૧ ની મેઇન બોડીના તમામ હોદ્દેદારો એ કરવાના કાર્યોની વહેંચણી કરવામાં આવેલ તથા આગામી ચૂંટણીઓને અનુલક્ષીને સંગઠનને સક્રિય અને મજબૂત કરવા માટેના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ.
