
રિપોર્ટ ,મયુર પટેલ
સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામે આવેલી વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી ઓલણ નદીના પાણીમાં તા.૧૭.૫.૨૦૨૨ ના રોજ આકસમિત રીતે પડી જતા ડૂબી જતા મૃત્યુ પામનાર સ્વ. રઘુભાઈ ગોવિંદભાઈ પટેલ. ઉ.૬૫. વર્ષ મૃત્યુ પામેલ હતા સ્વર્ગવાસના વારસદાર પત્ની જયાબેન રઘુભાઈ પટેલને સરકારશ્રીના નિયમો અનુસાર સરકારશ્રી ની સહાય ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડીયના વરદ હસ્તે તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી હરેશભાઈ તલાટી, વિસ્તરણ અધિકારી શ્રી અજીતસિંહ, તથા સરપંચ શ્રી પદા અધિકારીઓ ની હાજરીમાં સરકારી મૃત્યુ સહાય રૂ. ૪૦૦૦૦૦ નો ચેક અર્પણ કરાયો હતો
