સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા ” આત્મહત્યા નિવારણ હેલ્પ લાઈન ” શરૂ કરવામાં આવી

સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઉષા રાડા એ આત્મહત્યા કરવાનાં બનાવો અટકાવવા માટે અને વ્યાજખોરો ના ત્રાસ,ભૂ માફિયા કે ઘરેલુ હિંસા કે કોઈ ના ત્રાસ થી આત્મહત્યા કરવા પ્રેરવા જેવા બનાવો થી વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવી દે છે તો એવા લોકો સીધો પોલીસ નો સંપર્ક કરી પોતાની રજૂઆત અને પોલીસ ની સીધી મદદ લઇ શકે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *