અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નું ખિલશે કમળ

અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વિથોણ જિલ્લા પંચાયત સીટ ના સદસ્ય શ્રી મતિ કેશરબેન સામતભાઈ મહેશ્વરી નું પાટીદાર સમાજ ના ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટી નાં ઉમેદવાર શ્રી પંધુમ્નસિહ જાડેજા ને જીતાડવા માટે કેશરબેન એ કરી હાકલ તેમની સાથે ભુજ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય , અબડાસા વિધાનસભા ના ઇન્ચાર્જ શ્રી જયસુખભાઈ પટેલ, વિથોણ જિલ્લા પંચાયત સીટ ના ઇન્ચાર્જ ભિમજી જોધાણી, તાલુકા ભાજપ ના પ્રમુખ દિલિપભાઈ, કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સામતભાઈ મહેશ્વરી તથા ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સાથે જોડાયા હતા અને છેલ્લા દશ વર્ષ થી વિથોણ જિલ્લા પંચાયત નું પ્રતિનિધિત્વ કરતા કેશરબેન સામતભાઈ મહેશ્વરી તમામ સમાજો ના કામો કરીને પણ ખાસ કરીને પાટીદાર સમાજ ના કામો કરીને માન સન્માન મેળવ્યું ને પાટીદાર સમાજે કેશરબેન સામતભાઈ મહેશ્વરી ને ખાત્રી આપી છે કે આ વિધાનસભા ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી નું કમળ ખિલશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *