પોસીના ખાતે બહુ મોટી સંખ્યામા તિરંગા યાત્રા યોજાઈ

રીપોટર-રૂપેશ રાવલ-ખેડબ્રહ્મા

આઝાદીના 75 વર્ષ થયા બદલ આજ રોજ પોસીના ખાતે બહુ મોટી સંખ્યામા તિરંગા યાત્રા યોજાઈ હતી.તેમા મોટી સંખ્યામા બાઈક રેલી મા જોડાયા હતા.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ પોસીના તાલુકાના સંગઠનના પ્રભારી અને સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઇ પટેલ મંડળ પ્રમુખ લુકેશભાઇ ગમાર તાલુકા પ્રમુખ ચીમનભાઈ ગમાર ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડ ના ચેરમેન અમૃતભાઇ પટેલ વગેરે લોકો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *