આણંદ જિલ્લા ના કરમસદ ખાતે અતિભવ્ય તિરંગા યાત્રા નું આયોજન

રિપોર્ટ : બીના પટેલ

૧૩ તારીખ ના રોજ કરમસદ શહેર ખાતે ભવ્ય થી અતિભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવા મા આવ્યુ હતુ.
આ પ્રસંગે કરમસદ ગામ ના નાગરીકો સાથે પુર્વ જીલ્લા સાંસદ શ્રી દિલિપભાઇ પટેલ, પુર્વ જીલ્લા પ્રમુખ શ્રી મહેશકાકા, તથા નગરપાલિકા પ્રમુખશ્રી નિલેષભાઇ પટેલ કરમસદ શહેર શંગઠન પ્રમુખ શ્રી સુનિતભાઇ પટેલ,મહામંત્રીશ્રી મેહુલભાઇ પટેલતથા પદઆધીકારીશ્રીઓ,નગરપાલિકા સભ્યોશ્રી,પક્ષના કાર્યકર્તાશ્રી ઉત્સાભેર ભાગ લીધો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *